Gujarat Police Constable Practice MCQ
મહાવ્યથા બિન-જામીન લાયક ગુનો છે તેમા કેટલા દિવસ સુધી સખત શારીરીક પીડા થાય છે ?

25 દિવસ
10 દિવસ
20 દિવસ
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંગીતના વાજિંત્રોમાં તબલાં અને સિતારની શોધ કરવાનું માન કોને ફાળે જાય છે ?

અમીર ખુસરો
બહરોજ
મુહમ્મદ યંગી
હમીદ રાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ વ્યથા એ કેવા પ્રકારનો ગુનો છે ?

આપેલ બંને
બિનજામીનપાત્ર
એક પણ નહીં
જામીનપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP