Gujarat Police Constable Practice MCQ ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યૂટરમાં કઈ જગ્યાએ થાય છે? વિન્ડોઝ એક્સ્પ્લોરર રિસાઈકલ બિન માય કમ્પ્યુટર C:/ડ્રાઈવ વિન્ડોઝ એક્સ્પ્લોરર રિસાઈકલ બિન માય કમ્પ્યુટર C:/ડ્રાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં કઈ ભેંસની ઓલાદ જાણીતી છે? જામનગરી જાફરાબાદી ભાવનગરી આપેલ પૈકી એક પણ નહીં જામનગરી જાફરાબાદી ભાવનગરી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કયા જિલ્લાને યુકેલિપ્ટસ જિલ્લો કહે છે ? પોરબંદર જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ દેશમાં આર્થિક સંકટ ઊભુ થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે ? બંધારણીય કટોકટી ધંધાકીય કટોકટી વ્યાપારીય કટોકટી નાણાંકીય કટોકટી બંધારણીય કટોકટી ધંધાકીય કટોકટી વ્યાપારીય કટોકટી નાણાંકીય કટોકટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇલેકટ્રોનિક રેકોર્ડ અને કોલ રેકોર્ડ ક્યા પ્રકારનો પુરાવો ગણાશે ? સાંભળેલ મૌખિક લેખિત દસ્તાવેજી સાંભળેલ મૌખિક લેખિત દસ્તાવેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ “અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાંઆવી છે? કલમ-299 કલમ-230 કલમ-228 કલમ-231 કલમ-299 કલમ-230 કલમ-228 કલમ-231 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP