Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે ? તમાકુ વરિયાળી એરંડો ઈસબગુલ તમાકુ વરિયાળી એરંડો ઈસબગુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભાડભૂતનો મેળો કયાં યોજાય છે ? ધોળકા ભરૂચ ખેડા મહેસાણા ધોળકા ભરૂચ ખેડા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 7 મી મે 7 મી જુલાઇ 7 મી એપ્રિલ 7 મી જૂન 7 મી મે 7 મી જુલાઇ 7 મી એપ્રિલ 7 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય પુરાવા અધિનિયમમાં કેટલા ભાગ છે ? 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? ક્લમ-167 ક્લમ-168 ક્લમ-268 ક્લમ-267 ક્લમ-167 ક્લમ-168 ક્લમ-268 ક્લમ-267 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત આપા ગીગાની સમાધિ કયાં આવેલી છે ? બગદાણા સતાધાર ચોરવાડ પાલિતાણા બગદાણા સતાધાર ચોરવાડ પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP