Gujarat Police Constable Practice MCQ Part - 2
બંધારણ સભાએ આમુખને કયારે સ્વીકાર્યુ ?

આપેલ પૈકી એક પણ નહીં
26 નવેમ્બર 1951
26 નવેમ્બર 1950
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શિડ્યુલ સમર્પિત છે?

શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP