Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં નવી મહેસૂલ પદ્વતિ કોણે અમલમાં મૂકી હતી ?

દામાજી ગાયકવાડ
રાજા ટોડરમલ
અબ્દુલ ખાન ફિરોઝ જંગ
મિર્ઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મૌખિક પુરાવા કયારે સ્વીકાર્ય થાય છે ?

જો ફકત કોર્ટ સમક્ષ કરવામાં આવે તો
જ્યારે તે શોધખોળ વખતે પોલીસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે
જ્યારે તે વિચારણા હેઠળ અને સંશોધન બંનેમાં આપવામાં આવે.
કોઈ પણ જગ્યા પર આપી શકાય કોર્ટ કે અન્ય સ્થળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વસ્તી ગણતરી 2011 મુજબ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ) કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે ?

ડાંગ
દાહોદ
તાપી
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP