Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતની પ્રાદેશિક જળ હકુમત કેટલી છે ?

13 નોટિકલ માઈલ
16 નોટિકલ માઈલ
12 નોટિકલ માઈલ
14 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સી.આર.પી.સી. ની કલમ-195 મુજબ કોના તિરસ્કાર દ્વારા થઇ શકશે ?

જાહેર નોકર
સરકારી કામદાર
રાજનૈતિક નેતા
જાહેર સેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈ.પી.કો.કલમ-376 ના ક્લોઝ (ખંડ) (1) હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે?

7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા
7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ
6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા
5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP