કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? 'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે. 24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ 24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે. ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી 'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે. 24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ 24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે. ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં 5G NR સાધનોનું ઉત્પાદન શરૂ કરનાર કઈ પ્રથમ કંપની બની ? એરિકસન નોકિયા સેમસંગ રિલાયન્સ જિઓ એરિકસન નોકિયા સેમસંગ રિલાયન્સ જિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જર્મન સરકારના સહયોગથી યોજાયેલા 'ડેરીંગ સિટીઝ 2020' સંમેલનમાં નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો ? શિવરાજ સિંહ ચૌહાણ અરવિંદ કેજરીવાલ યોગી આદિત્યનાથ જગમોહન રેડ્ડી શિવરાજ સિંહ ચૌહાણ અરવિંદ કેજરીવાલ યોગી આદિત્યનાથ જગમોહન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગરના વિકાસ માટે કયા દેશે ભાગીદારી નોંધાવી ? ફ્રાંસ જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'SAMPADA' પૂરુંનામ જણાવો ? SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. SAMPADA : Scheme for Marine Products Advance Development Association એક પણ નહીં SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. SAMPADA : Scheme for Marine Products Advance Development Association એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ? ૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ ૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય ૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ માત્ર ૧,૨ માત્ર ૨,૩ માત્ર ૧,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ માત્ર ૧,૩ ૧,૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP