કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ ભારતમાં વિશ્વનું પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નેટવર્ક શરૂ કર્યું ?

આર. કોમ
BSNL
એરટેલ
જીયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના 'વિશ્વ શૌચાલય દિવસ' ની થીમ શું છે ?

Sustainable Sanitation and Climate change
Sustainable Sanitation and COVID-19
Sustainable Sanitation and Globalization
Sustainable Sanitation and World Population

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ISRO એ તાજેતરમાં સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ (SSA) પ્રવૃત્તિઓ માટે કયું સમર્પિત કેન્દ્ર સ્થાપ્યું છે ?

કિરણ
દિશા
આપેલ પૈકી એક પણ નહીં
નેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કોણે 'સ્વચ્છતા અભિયાન' નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે ?

આમાંથી કોઈ નહિ
નરેન્દ્ર મોદી
થાવરચંદ ગેહલોત
પિયુષ ગોયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP