Gujarat Police Constable Practice MCQ Part - 2
કોલસાની ખાણમાં આગ લાગવાનું મુખ્ય કારણ શું ?

સ્પેરિ ગેસ
માર્શ ગેસ
એક્સાઇવ ગેસ
વાન ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
"મારી આંખે કંકુના સુરજ આથમ્યા" કાવ્ય પંક્તિ ના કવિ કોણ છે ?

ક.મા.મુનશી
નાનાલાલ કવિ
રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?

પ્રિન્ટર
મોનીટર
વેબ કેમેરા
સ્કેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP