Gujarat Police Constable Practice MCQ ઘડિયાળમાં છ વાગ્યા છે જો મિનિટનો કાંટો ઇશાન દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે ? નૈઋત્ય અગ્નિ ઈશાન વાયવ્ય નૈઋત્ય અગ્નિ ઈશાન વાયવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જાહેર નોકરના (રાજયસેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઇ IPC - 1860 ની કઇ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? 172 થી 190 162 થી 180 182 થી 101 101 થી 120 172 થી 190 162 થી 180 182 થી 101 101 થી 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈન્ડિયન પીનલકોડ-1860 મુજબ ભારતમાં થયેલ ગુનાની શિક્ષાની કલમ જણાવો. 5 2 4 3 5 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીડી બનાવવા માટે ક્યા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? ખાખરા ખેર ટીમરૂ શીમળો ખાખરા ખેર ટીમરૂ શીમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી અધિનિયમ - 1860 માં કુલ 511 કલમ છે તો કુલ પ્રકરણની સંખ્યા કેટલી છે ? 22 23 24 20 22 23 24 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? પદ્મા કેસરી જમના યમુના પદ્મા કેસરી જમના યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP