Gujarat Police Constable Practice MCQ Part - 2 ચંડોળા તળાવ કયાં આવેલ છે ? અમદાવાદ વડોદરા પોરબંદર ભાવનગર અમદાવાદ વડોદરા પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 "ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરું ’’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભક્ત કવિ દયારામ અખો મહાકવિ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ભક્ત કવિ દયારામ અખો મહાકવિ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એવીડન્સ એક્ટ-1872ની કઈ કલમમાં ‘આકસ્મિક’ અને ‘ઈરાદાપૂર્વક’ શબ્દ પ્રયોગ થયો છે ? 18 20 12 15 18 20 12 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? વેબ કેમેરા પ્રિન્ટર મોનીટર સ્કેનર વેબ કેમેરા પ્રિન્ટર મોનીટર સ્કેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જાહેર નોકરના (રાજ્ય સેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઈ IPC - 1860ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? 172 થી 190 182 થી 201 101 થી 120 162 થી 180 172 થી 190 182 થી 201 101 થી 120 162 થી 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973માં ભરણ પોષણ કરવામાં સક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? કલમ - 130 કલમ - 124 કલમ - 123 કલમ - 125 કલમ - 130 કલમ - 124 કલમ - 123 કલમ - 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP