કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય ચુંટણી આયોગ (ECI) એ અભિનેતા સોનુ સૂદ ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે પસંદ કર્યો ?

પંજાબ
હરિયાણા
બિહાર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જ એમઆર-એસએએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે ?

રાજસ્થાન
આમાંથી કોઈ નહિ
આંદ્રપ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાષ્ટ્રીય લીગલ સર્વિસીઝ દિવસ (રાષ્ટ્રિય કાનૂની સેવા દિવસ) ક્યારે મનાવાય છે ?

9 નવેમ્બર
8 નવેમ્બર
11 નવેમ્બર
10 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં અમેરિકાએ કયા દેશ /દેશોને કરન્સી મેનિપ્યુલેટર વોચ લિસ્ટમાં સામેલ કર્યા ?
1. ભારત
2. તાઇવાન
3. થાઇલેંડ
4. ભૂટાન

માત્ર 1,3,4
માત્ર 1,2
માત્ર 1,2,4
માત્ર 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP