Gujarat Police Constable Practice MCQ Part - 2
73મા બંધારણીય સુધારાથી દેશમા પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

આપેલ તમામ
અનુસૂચિત જનજાતિઓ
અનુસૂચિત જાતિઓ
મહિલાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના ક્યા જિલ્લામાં ઇસબગુલનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ?

બનાસકાંઠા
કચ્છ
મહેસાણા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
D અને E બંને બહેનો છે. Q એ Pનો પતિ છે. F એ Dનો એકમાત્ર ભાઈ છે. C એ Pના સસરા છે. Dના પિતા Q છે. તો Q નો F સાથે શું સંબંધ હશે ?

ભત્રીજી
પિતા
ભાણેજ
પુત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP