Gujarat Police Constable Practice MCQ Part - 2 પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે? પૃથ્વીના પરિભ્રમણને કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે પૃથ્વીના પરિભ્રમણને કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના પૈકી ભારતીય શહેર અને તેના ઉપનામ માટેની યોગ્ય જોડ શોધો. ગુરગાંવ - મેન્ગો સિટી મસુરી - ગ્રીન સિટી પાણીપત - હેન્ડલુમ સિટી નાગપુર - બ્લ્યુ સિટી ગુરગાંવ - મેન્ગો સિટી મસુરી - ગ્રીન સિટી પાણીપત - હેન્ડલુમ સિટી નાગપુર - બ્લ્યુ સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે ? 2 મહિના 8 મહિના 6 મહિના 3 મહિના 2 મહિના 8 મહિના 6 મહિના 3 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય રિઝર્વ બેંકનું વડુ મથક કયાં આવેલું છે ? દિલ્હી કોલકતા મુંબઈ ચેન્નઈ દિલ્હી કોલકતા મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રેડિયો સક્રિયતા (Radio Activity) ની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ? હેનરી બેકવેરલ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી(દંપતિ) અર્નેસ્ટ રૂધર ફોર્ડ હેનરી બેકવેરલ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી(દંપતિ) અર્નેસ્ટ રૂધર ફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 5 : 28 :: 7 : ___ 51 37 35 52 51 37 35 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP