Gujarat Police Constable Practice MCQ Part - 3
કેટલા મહિનાથી વધુ સમય માટે એકાંત કેદની સજા થઈ શકે નહીં ?

3 મહિના
2 મહિના
આપેલ પૈકી એક પણ નહીં
1 મહિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ?

માહિતી ન આપવી
અશ્લીલ પ્રદર્શન કરવું
રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે
પુરાવો ગુમ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ 300 શું છે ?

ધાડની વ્યાખ્યા
ખુનની વ્યાખ્યા
લુંટની વ્યાખ્યા
હુલ્લડની વ્યાખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP