Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

બખેડો
હુલ્લડ
યુધ્ધ કરવું
ગેરકાયદે મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ટેબલટેનિસની પ્રતિયોગીતામાં 64 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે ?

60
63
58
64

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કયા કમ્પ્યુટરને રાક્ષસનું ઉપનામ આપેલું છે ?

માઇક્રો કમ્પ્યુટર
હેન્ડહેલ્ડ કમ્પ્યુટર
સુપર કમ્પ્યુટર
મિનિ કમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ લૂંટ, ધાડ વગેરે કયા પ્રકારના ગુના છે ?

માનવ શરીરને અસર કરતા ગુના
ગુનાહિત કાવતરું
બદનક્ષી
મિલકત વિરૂધ્ધના ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ?

લોખંડી કેદ
એકાંત કેદ
સખત કેદ
સાદી કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP