Gujarat Police Constable Practice MCQ Part - 2
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોને સંસ્કૃત સન્માનથી વિભુષિત કર્યા છે ?

ડો. સુધીર પરીખ
ડૉ. સુધીર પટેલ
ડૉ. રમેશ ચાંદ
ડૉ. પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે?

બુધવાર
ગુરૂવાર
શુક્રવાર
શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બ્રહમાંડના ગુઢ રહસ્યોને ઉજાગર કરનાર વૈજ્ઞાનીક સ્ટીફન હોકિંગ્સ કયા દેશના હતા ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
સ્વીડન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP