Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?

મીનળદેવી
રાણી રૂપમતી
ઉદયમતી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એક મહિનાની ચોથી તારીખે રવિવારની અગાઉનો વાર હતો તો આ મહિનાની 11 મી તારીખે કયો વાર હશે ?

શનિવાર
ગુરુવાર
શુક્રવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP