Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાન 'વેલી ઓફ ફલાવર્સ' આવેલ છે ?

ઉત્તરાખંડ
હિમાચલપ્રદેશ
જમ્મુ-કશ્મીર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર. પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ?

કલમ – 146
કલમ – 145
કલમ – 151
કલમ – 144

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?

ભૂપેન્દ્ર પટેલ
હર્ષ સંઘવી
કનુ દેસાઈ
જીતુ વાઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP