Gujarat Police Constable Practice MCQ Part - 3
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો-489(ડ)
ઇ.પી.કો-498
ઇ.પી.કો-498(ક)
ઇ.પી.કો-489(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
___ ની મદદથી ટેલીકોન લાઇન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે.

Sound Card
Scanner
આપેલ પૈકી એક પણ નહીં
Modem

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 ની કલમ 340 હેઠળ કઇ જોગવાઇ દર્શાવવામાં આવી છે ?

ગેરકાયદેસર અટકાયત
હુમલો
ગેરવ્યાજબી અટકાયત
ગુનાહિત બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP