Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતને ‘સ્માર્ટ સ્ટેટ ઓફ ધ યર’ તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકારે ઈઝરાયેલની કઈ કંપની સાથે કરાર કર્યા છે ? બાયો ફિડ એમપ્રેસ્ટ એક્વાઈઝ નેટાફિમ બાયો ફિડ એમપ્રેસ્ટ એક્વાઈઝ નેટાફિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સુર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે ? 13 દિવસ 30 દિવસ 7 દિવસ 21 દિવસ 13 દિવસ 30 દિવસ 7 દિવસ 21 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860 મુજબ હકીકતની ભૂલ પુરવાર કરવાનો બોજો કોના પર હોય છે ? આપેલ તમામ કોર્ટ આરોપી ફરિયાદી આપેલ તમામ કોર્ટ આરોપી ફરિયાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તહોમતનામું કોણ ફરમાવે છે ? ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત સરકાર તરફે સરકારી વકીલ ન્યાયાધીશ તપાસનીસ અધિકારી ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત સરકાર તરફે સરકારી વકીલ ન્યાયાધીશ તપાસનીસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે ? જાંબુઘોડા ધોધંબા કલોલ હાલોલ જાંબુઘોડા ધોધંબા કલોલ હાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે ? ભૌયણી મહુડી વ્યારા ઝાંઝરકા ભૌયણી મહુડી વ્યારા ઝાંઝરકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP