Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ? કલકલિયો ચિલોગો સુરખાબ કબૂતર કલકલિયો ચિલોગો સુરખાબ કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડો.હરગોવિંદ ખુરાના (જીવરસાયણ શાસ્ત્રી)ને નોબલ પારિતોષીક કયા વર્ષમાં મળ્યું હતું ? ઇ.સ.1897 ઇ.સ.1968 ઇ.સ.1872 ઇ.સ.1972 ઇ.સ.1897 ઇ.સ.1968 ઇ.સ.1872 ઇ.સ.1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.(I) મૈત્રક (II) યાદવ (III) સોલંકી (IV) ચાવડા IV, III, I, II I, IV, III, II I, III, IV, II II, I, IV, III IV, III, I, II I, IV, III, II I, III, IV, II II, I, IV, III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ? કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે. મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી. કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે. મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી. કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો બે સંખ્યાઓનો સરવાળો 22 અને તેના વર્ગોનો સરવાળો 404 હોય તો તે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો ? 88 40 48 44 88 40 48 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે ? URL DMP URK BPM URL DMP URK BPM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP