Gujarat Police Constable Practice MCQ Part - 4
ગેરકાયદેસર મંડળી એટલે કાયદા વિરૂધ્ધ હેતુ માટે પાંચ કે તેથી વધારે વ્યકિતઓનો સમૂહ. આ વિધાન ___

સત્ય છે
અસત્ય છે
અર્ધસત્ય છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે ?

176
175
174
173

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP