સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√175616 = ___ 62 58 60 56 62 58 60 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³ (b⁴)⁷ = ___ a¹⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 5/11 10/16 11/17 17/11 5/11 10/16 11/17 17/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 576 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને ? 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/9, 8/15, 4/7 અને 6/11 માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો ? 6/11 4/7 8/16 5/9 6/11 4/7 8/16 5/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તો તે સંખ્યા કઈ છે ? 4/5 આપેલ પૈકી કોઈ નહીં 5/4 5/4 અને 4/5 4/5 આપેલ પૈકી કોઈ નહીં 5/4 5/4 અને 4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP