કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં સ્લાઈડને સ્ક્રીન પર રજુ કરવા કઈ કી થી સ્લાઈડ શો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવુ શરૂ કરાયેલુ સુપર કમ્પ્યૂટર (સ્પેસબોર્ન કમ્પ્યૂટર) ___ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યુટરમાં કોઇપણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે ?
કમ્પ્યુટર (Computer)
કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?