Gujarat Police Constable Practice MCQ Part - 4
કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પીનલ કોડ - 1860ની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

કલમ - 405
કલમ - 406
કલમ - 506
કલમ - 504

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
2011ની વસતિ ગણતરી પ્રમાણે સૌથી ઓછું જાતિપ્રમાણ કયા રાજ્યમાં જોવા મળતું નથી ?

સિક્કિમ
આંધ્ર પ્રદેશ
હરિયાણા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મુત્યુદંડ માફ કરવાની સતા કોની છે ?

સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP