Talati Practice MCQ Part - 6 3/2 : 7/8 : 4/5 : X માં X ની કિંમત શોધો. 2/5 12/25 7/5 21/20 2/5 12/25 7/5 21/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મૃચ્છકટિકમના લેખક કોણ છે ? શુદ્રક વિશાખાદત્ત અમરસિંહ કાલિદાસ શુદ્રક વિશાખાદત્ત અમરસિંહ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? આપેલ તમામ કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ? 16 ફેબ્રુઆરી, 2005 11 ડિસેમ્બર, 1997 2 ડિસેમ્બર, 2002 11 જુલાઈ, 2003 16 ફેબ્રુઆરી, 2005 11 ડિસેમ્બર, 1997 2 ડિસેમ્બર, 2002 11 જુલાઈ, 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં કયા વર્ષથી ચૂંટણીપંચમાં ત્રણ ચૂંટણી કમિશ્નરની જોગવાઈ કરવામાં આવી છે ? 1947 1952 1950 1993 1947 1952 1950 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP