Gujarat Police Constable Practice MCQ સી.આર.પી.સી. 320માં જણાવેલ ગુનાઓ કેવા છે ? મુત્યુદંડ પાત્ર આજીવન પાત્ર બિનસમાધાન પાત્ર સમાધાનપાત્ર મુત્યુદંડ પાત્ર આજીવન પાત્ર બિનસમાધાન પાત્ર સમાધાનપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો ? સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કબીર દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કબીર દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે ? મસ્તિષ્ક ગ્રંથિ એક પણ નહીં પીચ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેસસી મસ્તિષ્ક ગ્રંથિ એક પણ નહીં પીચ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેસસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? અશોકયુગ ચોલાયુગ મુગલયુગ ગુપ્તયુગ અશોકયુગ ચોલાયુગ મુગલયુગ ગુપ્તયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ? કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તમે ઉતર તરફ જઇ જમણે વળી પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો હવે તમે કઇ દિશામાં છો ? પૂર્વે દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વે દક્ષિણ ઉત્તર પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP