સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં કુલ વ્યાજ = ___

કરાર કિંમત - રોકડ કિંમત
રોકડ કિંમત
રોકડ કિંમત - કરાર કિંમત
રોકડ કિંમત + કરાર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડની ટુકડે ટુકડે વહેંચણીમાં મૂડી વધારા પદ્ધતિ મુજબ વહેંચણી કરવામાં આવે છે તેમાં ___

નફાના પ્રમાણમાં જેની મૂડી વધુ હોય તેને પહેલાં મળે
જે ભાગીદારની મૂડી વધારે હોય તેને પ્રથમ આપવામાં આવે.
દરેક ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપવામાં આવે
દરેક ભાગીદારને સરખા હિસ્સે રકમ વહેંચવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ?

ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી
બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી
ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી
સમાચારપત્રો દ્વારા મળતી માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
FIFO અથવા ભારિત સરેરાશ પડતર મુજબ મૂલ્યાંકન શક્ય ક્યારે બની શકે ?

છૂટક વેપાર પદ્ધતિ શક્ય ન હોય તો
ખાસ ઓળખી શકાય તેવી પદ્ધતિનો અભાવ હોય ત્યારે
પ્રમાણ પડતર પદ્ધતિની શક્ય ન હોય તો
રૂપાંતરિત પડતર ન હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP