Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ? છત્તીસગઢ ઝારખંડ રાજસ્થાન ગુજરાત છત્તીસગઢ ઝારખંડ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તથ્યમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ ઉચ્ચારણ અથવા મત આપવો કોઈ વ્યક્તિનું કંઈક સાંભળવું કે જોવું કોઈ વ્યક્તિની અમુક પ્રસિદ્ધિ આપેલ તમામ કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ ઉચ્ચારણ અથવા મત આપવો કોઈ વ્યક્તિનું કંઈક સાંભળવું કે જોવું કોઈ વ્યક્તિની અમુક પ્રસિદ્ધિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC-1860 ની કઈ કલમમાં લાંચ માટે શિક્ષાનો ઉલ્લેખ જોવા મળે છે ? 171 (જી) 171 (એફ) 171 (એચ) 171 (ઈ) 171 (જી) 171 (એફ) 171 (એચ) 171 (ઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય. ગેરકાયદેસર મંડળી બખેડો યુદ્ધ કરવું હુલ્લડ ગેરકાયદેસર મંડળી બખેડો યુદ્ધ કરવું હુલ્લડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાનાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP