Talati Practice MCQ Part - 1 ‘ધર્મેશ્વરી વાવ’ કયા જિલ્લામાં આવેલ છે ? ગાંધીનગર જામનગર મહેસાણા વડોદરા ગાંધીનગર જામનગર મહેસાણા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ ક્યા રાજ્યમાં થયો ? ગુજરાત હરિયાણા પંજાબ રાજસ્થાન ગુજરાત હરિયાણા પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 4 મિત્રો જયંત, બીરબલ, માઈકલ અને જયકિશનના વજનનો સરવાળો 260 કિલોગ્રામ થાય છે. જયંતનું વજન જયકિશન કરતાં 10 કિલોમીટર ઓછું છે, બીરબલનું વજન જયંત કરતાં દોઢગણું છે. જો માઈકલનું વજન 40 કિલોગ્રામ હોય તો જયકિશનનું વજન કેટલું થશે ? 70 કિલોગ્રામ 40 કિલોગ્રામ 50 કિલોગ્રામ 30 કિલોગ્રામ 70 કિલોગ્રામ 40 કિલોગ્રામ 50 કિલોગ્રામ 30 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2019માં કુલ 156 દેશોની યાદીમાં ભારત કયા ક્રમે છે ? 140 122 111 133 140 122 111 133 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બે સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 5 અને 60 છે. જો તેમાંની એક સંખ્યા 20 હોય, તો બીજી સંખ્યા શોધો. 25 35 20 15 25 35 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ? માલિની વસંતતિલકા હરિગીત સ્ત્રગ્ધરા માલિની વસંતતિલકા હરિગીત સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP