Talati Practice MCQ Part - 1
એક ધોરણમાં સુનંદા ઉપરથી 7 મા સ્થાન પર છે. વિજય ઉપરથી 15 મા અને નીચેથી 21 મા સ્થાન પર છે. સુનંદા નીચેથી કેટલામા સ્થાન પર હોય ?
Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.