Talati Practice MCQ Part - 1
ઉપજાતિ કોનો કાવ્યસંગ્રહ છે ?

લાભશંકર ઠાકર
ચંન્દ્રકાન્ત શેઠ
સુરેશ જોષી
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
V અને A ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 7 : 2 છે. આજથી 4 વર્ષ પછી V અને A ની ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 થશે. 6 વર્ષ પહેલા V ની ઉંમર શું હતી ?

18 વર્ષ
24 વર્ષ
27 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે’ તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 48
અનુચ્છેદ 45
અનુચ્છેદ 49
અનુચ્છેદ 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મહાગુજરાત સીમા સમિતિના સ્થાપક કોણ હતા ?

રતુભાઈ અદાણી
રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
પુરુષોતમદાસ ત્રિકમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો.

18.66%
20.66%
14.66%
16.66%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP