Talati Practice MCQ Part - 1 અમૃત ઘાયલનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ સરધાર મુંબઈ ધાંધળી અમદાવાદ સરધાર મુંબઈ ધાંધળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અકિંચન’ કોનું તખ્ખલુસ છે ? પિતાંબર પટેલ મોહનલાલ પટેલ ધનવંત ઓઝા ત્રિભુવન ભટ્ટ પિતાંબર પટેલ મોહનલાલ પટેલ ધનવંત ઓઝા ત્રિભુવન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 10મી અનુસૂચિ કેટલામાં બંધારણીય સુધારાથી જોડાઈ છે ? 52માં 76માં 48માં 61માં 52માં 76માં 48માં 61માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો અનુનાસિક નથી ? ન્ મ્ ળ્ ડ્ ન્ મ્ ળ્ ડ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અષ્ટાંગ - સમાસ ઓળખાવો. ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયા ઉપકરણનો સમાવેશ ઈનપુટ ડિવાઈસમાં થતો નથી ? પ્રિન્ટર કી-બોર્ડ માઉસ સ્કેનર પ્રિન્ટર કી-બોર્ડ માઉસ સ્કેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP