Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

સાફલ્ય ટાણુ
મારી દુનિયા
ઉઘડે નવી ક્ષિતિજ
તૂટેલા તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

સ્ટાર્ટ અપ ઇન્ડિયા
મેક ઈન ઇન્ડિયા
સ્ટાન્ડર્ડ ઇન્ડિયા
ડિજીટલ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

પાપપુણ્ય
વનવાસ
દેશપ્રેમ
સ્નેહાધિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કૂચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા....'ના રચયિતાનું નામ જણાવો.

બ.ક. ઠાકર
વિનોદ જોશી
જયન્ત પાઠક
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સવારે સૂર્યોદય બાદ રાજીવ એક થાંભલા સામે ઉભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો તો તે કઈ દિશામાં મો રાખીને ઉભો હશે ?

દક્ષિણ
પશ્ચિમ
પૂર્વ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP