Talati Practice MCQ Part - 1 ત્રિપુરાની રાજભાષા કઈ છે ? નાગા સંસ્કૃતિ બંગાલી હિન્દી નાગા સંસ્કૃતિ બંગાલી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘વળાંક' કોનો કાવ્ય સંગ્રહ છે ? આદીલ મન્સૂરી રાજેશ વ્યાસ ચિનુ મોદી કાકા કાલેલકર આદીલ મન્સૂરી રાજેશ વ્યાસ ચિનુ મોદી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘થીગડું’ વાર્તાના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી સુરેશ જોષી મધુરાય ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી સુરેશ જોષી મધુરાય ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'એણે ધીમેથી બોલ ફેક્યો’ વાક્યમાંના ધીમેથી શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. સર્વનામ નિપાત ક્રિયાવિશેષણ વિશેષણ સર્વનામ નિપાત ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ? અબુલકલામ આઝાદ પટ્ટાભી સીતારમૈયા જયગોપાલ બ્રહ્મદત અબુલકલામ આઝાદ પટ્ટાભી સીતારમૈયા જયગોપાલ બ્રહ્મદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો :– નર્મદા કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP