કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ? 5 ઓગસ્ટ 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓગસ્ટ 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પાઈ (π) દિવસ ક્યારે મનાવાય છે ? 13 માર્ચ 12 માર્ચ 11 માર્ચ 14 માર્ચ 13 માર્ચ 12 માર્ચ 11 માર્ચ 14 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સાહિત્ય અકાદમી દ્વારા ભારતનો સૌથી મોટો સમાવેશી સાહિત્ય ઉત્સવ ‘સાહિત્યોત્સવ'નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? દિલ્હી જયપુર ગાંધીનગર ભોપાલ દિલ્હી જયપુર ગાંધીનગર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્ય ક્યા દેશ સાથે એક્સ-દસ્તલિક(EX-DUSTLIK) અભ્યાસનું આયોજન કરશે ? સાઉદી અરેબિયા ઉઝબેકિસ્તાન ઓમાન નેપાળ સાઉદી અરેબિયા ઉઝબેકિસ્તાન ઓમાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ 2022 જારી કર્યો, જેનું શીર્ષક Noise, Blazes and Mismatches' છે ? વર્લ્ડ બેંક WHO UNEP UNICEF વર્લ્ડ બેંક WHO UNEP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP