કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેટલા દિવસ સુધી ચાલનારો યોગ મહોત્સવ શરૂ કરાયો ? 75 7 365 100 75 7 365 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ હોશંગાબાદ - નર્મદાપુરમ્ બાબઈ – માખન નગર શિવપુરી - કુંડેશ્વર આપેલ તમામ હોશંગાબાદ - નર્મદાપુરમ્ બાબઈ – માખન નગર શિવપુરી - કુંડેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? વર્લ્ડ બેંક IMF ADB FATF વર્લ્ડ બેંક IMF ADB FATF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પૃથ્વી પરના સૌથી મોટા ઈમ્પેક્ટ ક્રેટર યિલન ક્રેટરની શોધ ક્યા દેશમાં થઈ ? જાપાન અમેરિકા ભારત ચીન જાપાન અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં પરમ ગંગા નામક સુપરકમ્પ્યૂટર સ્થાપિત કરાયું ? IIT ખડગપુર IIT કાનપુર IIT ગાંધીનગર IIT રુડકી IIT ખડગપુર IIT કાનપુર IIT ગાંધીનગર IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ્યા માતૃત્વ યોજના લોન્ચ કરી ? પશ્ચિમ બંગાળ ગોવા છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ગોવા છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP