કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ?

ગાંધીનગર
પુણે
ભોપાલ
જેસલમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં સૌર ઈંધણનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન કઈ બની ?

કતાર એરવેઝ
સિંગાપુર એરલાઈન્સ
સ્વિસ એરલાઈન્સ
જાપાન એરલાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP