ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ? શીલાર્થક અપત્યાર્થવાચક કરણવાચક કર્તુંવાચક શીલાર્થક અપત્યાર્થવાચક કરણવાચક કર્તુંવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. કાયર ડરપોક નિર્ભય ભયભીત કાયર ડરપોક નિર્ભય ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. વણસવું ખરાબ થવું બગડવું વખોડવું વણસવું ખરાબ થવું બગડવું વખોડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - આ વાક્યમાંથી નિપાત શોધો. ફક્ત મિનિટમાં આવી દસ ફક્ત મિનિટમાં આવી દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુધાકર - સમાનાર્થી શબ્દ જણાવો. તારા ચંદ્ર વીજળી સૂર્ય તારા ચંદ્ર વીજળી સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP