Talati Practice MCQ Part - 2 કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ? એન. ગોપાલસ્વામી આયંગર એ.ડી. ગોરવાલા બી.આર. આબેડકર સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર એ.ડી. ગોરવાલા બી.આર. આબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘આરસીની ભીતરમાં’ કોની કૃતિ છે ? જયશંકર સુંદરી ચંદ્રવદન મહેતા વિનોદીની નીલકંઠ વિનોદી ભટ્ટ જયશંકર સુંદરી ચંદ્રવદન મહેતા વિનોદીની નીલકંઠ વિનોદી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 4 લીટર 7 લીટર 6 લીટર 5 લીટર 4 લીટર 7 લીટર 6 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 A wise man Profits ___ the mistakes of others. by with through From by with through From ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 CAG કયારે સેવા નિવૃત થાય છે ? 6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય તે 6 વર્ષ અથવા 62 વર્ષ જે વહેલું હોય તે 6 વર્ષ અથવા 60 વર્ષ જે વહેલું હોય તે 6 વર્ષ અથવા 58 વર્ષ જે વહેલું હોય તે 6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય તે 6 વર્ષ અથવા 62 વર્ષ જે વહેલું હોય તે 6 વર્ષ અથવા 60 વર્ષ જે વહેલું હોય તે 6 વર્ષ અથવા 58 વર્ષ જે વહેલું હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ? સ્થૂલભદ્ર દેવારાધી અશોક બિંદુસાર સ્થૂલભદ્ર દેવારાધી અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP