Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ લખો : આંખ ફેરવવી

આંખ ચારે બાજુ ફેરવવી
નજર કરવી
આંખ ગોળ ગોળ ફેરવવી
નજર લાગવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રીક્ટર(રીચર) માપક્રમ શું માપે છે ?

સીરભંગ પ્રક્રિયા
ભૂકંપ વ્યાપકતા
મેગ્માનું તાપમાન
ભૂકંપ તીવ્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ફીફા વિશ્વકપ 2022નું આયોજન કયા દેશમાં થશે ?

અર્જેન્ટીના
કતાર
ફાન્સ
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP