Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
હરીન્દ્ર દવે
જયંતિ દલાલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી ?

ગુપ્ત
મૌર્ય
કુષાણ
બેક્ટેરિયન ગ્રીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગભરદીપ કોની કૃતિ છે ?

જ્યોતિન્દ્ર દવે
મકરંદ દવે
પ્રફુલ્લ દવે
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP