Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં મેગ્નેશિયમ સોડિયમ કાર્બોનેટ સોડિયમ આપેલ પૈકી એક પણ નહીં મેગ્નેશિયમ સોડિયમ કાર્બોનેટ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ? પ્રહલાદ પારેખ જયંત પાઠક રાજેન્દ્ર શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રહલાદ પારેખ જયંત પાઠક રાજેન્દ્ર શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો પ્રત્યેક અવલોકન ૩, 7, 9, 18, 21, 32 ને ૩ વડે ગુણતા નવો મધ્યક ___ છે. 60 15 90 45 60 15 90 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘સંસદીય વિશેષાધિકાર’નું પ્રાવધાન કયા દેશ પાસેથી લીધેલ છે ? ઓસ્ટ્રેલિયા બ્રિટન જર્મની U.S.A ઓસ્ટ્રેલિયા બ્રિટન જર્મની U.S.A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 I have no much ___ about this case. Inform Informed Informasyon Information Inform Informed Informasyon Information ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ? સુઈસિની રાઉફ ઝૌરા વિધી સુઈસિની રાઉફ ઝૌરા વિધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP