Talati Practice MCQ Part - 3
અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત

સજીવારોપણ
ઉપમા
અપહ્યુતિ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

અંતિમ અધ્યાય
અઢારસો સત્તાવન
ગૃહરાણ્ય
પરિત્રાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

વનરાજ
જાદી રાણા
સિદ્ધરાજ જયસિંહ
સિંકદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP