Talati Practice MCQ Part - 3
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

કેન્દ્રયાદી
સમવર્તી યાદી
રાજ્યયાદી
રાષ્ટ્રપતિ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ?

424.6 રૂા.
422. 4 રૂા.
430.4 રૂા.
434.4 રૂા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક્સેલમાં રો એટલે ___

આડી હરોળ
લંબચોરસ ખાનું
ઊભા સ્તંભ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP