Talati Practice MCQ Part - 3 ‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ? રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે બ. ક. ઠાકોર બરકત વિરાણી રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે બ. ક. ઠાકોર બરકત વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 “ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ? અભિમન્યુ આખ્યાન સુધન્વાખ્યાન નળાખ્યાન કુંવરબાઈનું મામેરું અભિમન્યુ આખ્યાન સુધન્વાખ્યાન નળાખ્યાન કુંવરબાઈનું મામેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 A અને B ની વર્તમાન ઉંમરની વચ્ચે ક્રમશઃ પ્રમાણ 3:4 છે. 4 વર્ષ પછી B એ A થી પાંચ વર્ષ મોટો હશે. તો Aની વર્તમાન ઉંમર કેટલી ? 17 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 16.5 વર્ષ 17 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 16.5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે? વિશેષણ કૃદંત સંયોજન ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સંયોજન ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દેવાલય’ સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજગોપાલાચારી ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP