Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

સાતપુડા
અરવલ્લી
હિમાલયન
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
મહેસાણા
તાપી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ?

પરિશ્રમ
મહેનત
પ્રારબ્ધ
પુરુષાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP