Talati Practice MCQ Part - 3 આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો : ‘અશ્વ’ અજ ખર ગદર્ભ તોખાર અજ ખર ગદર્ભ તોખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 12% 25% 52% 20% 12% 25% 52% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે ? પાટણ પોરબંદર રાજકોટ વડોદરા પાટણ પોરબંદર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સિન્ધુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. દીવાદાંડી સફર ખલાસી જલધિ દીવાદાંડી સફર ખલાસી જલધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જીવમાં જીવ આવવો' એટલે શું ? શાંતિ થવી. મરેલું સજીવન થવું આશ્ચર્યનો અનુભવ થવો. ઉત્સાહમાં વધારો થવો. શાંતિ થવી. મરેલું સજીવન થવું આશ્ચર્યનો અનુભવ થવો. ઉત્સાહમાં વધારો થવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ___ comment on demonetization ? Any A little Ever Each Any A little Ever Each ANSWER DOWNLOAD GUJARATI MCQ APP