Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

નરસિંહ મહેતા
અખો
નર્મદ
અસાઈત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પાષાણયુગના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે ?

નૃત્ય
શિકાર
પશુ-પંખી
રમકડાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચિલ્ડ્રન યુનિવર્સિટી કયાં આવેલી છે ?

સુરત
જૂનાગઢ
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP